• બુધવાર, 18 માર્ચ, 2026

અમેરિકાની હોરર્મુઝ સુરક્ષા યોજના વિલંબમાં મુકાતાં ક્રૂડ ચાર ટકા વધ્યું

નવી દિલ્હી, તા. 17 (એજન્સીસ) : મંગળવારે ક્રૂડતેલના ભાવમાં વધુ ચાર ટકાનો ઉછાળો આવ્યો હતો. અમેરિકા અને તેના સાથી દેશો હોરમઝની સામુદ્રધુનીમાં થતી જહાજોની અવરજવરને સુરક્ષા આપશે કે નહીં તે બાબતે શંકા.....