• બુધવાર, 18 માર્ચ, 2026

પાક.ના અફઘાનિસ્તાન પરના હવાઈ હુમલામાં 400થી વધુનાં મોત

ઈસ્લામાબાદ, તા.17 : એક તરફ ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં બીજી તરફ ભારતના પડોશમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન વારંવાર અફઘાનિસ્તાન પર......