• બુધવાર, 18 માર્ચ, 2026

સલીમ ખાનને હૉસ્પિટલમાંથી રજા મળી

દિગ્ગજ પટકથા લેખક સલીમ ખાનને બરોબર એએક મહિના બાદ હૉસ્પિટલમાંથી રજા મળી. ગત 17મી ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ થતાં તેમને લીલાવતી હૉસ્પિટલમાં આઈસીયુમાં દાખલ......