• બુધવાર, 18 માર્ચ, 2026

ક્રૂડ $ 110 થાય ત્યાં સુધી પેટ્રોલ-ડીઝલ મોંઘાં નહીં થાય

નવી દિલ્હી, તા.17 : ઈરાન-યુએસ યુદ્ધનાં કારણે ક્રૂડની કિંમતો વધી રહી છે પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ક્રૂડના આંચકાને હળવા બનાવી રહ્યા છે. પેટ્રોલ પર લિટર દીઠ રૂ.19.9 અને ડીઝલ પર રૂ.15.8 એક્સાઇઝ....