• બુધવાર, 18 માર્ચ, 2026

રીલ લાઈફની `ઈશિ મા' રિયલમાં માતા બનશે

ટીવી સિરિયલ યે હૈ મહોબ્બતેંમાં ઈશિ માની ભૂમિકા ભજવીને લોકપ્રિય બનેલી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી હવે રિયલ લાઈફમાં માતા બનવાની છે. દસ વર્ષ અગાઉ દિવ્યાંકા અને વિવેક દહૈયાએ લગ્ન કર્યાં હતાં. આ બંને ચાહકોને કપલ ગૉલ્સ......