• બુધવાર, 18 માર્ચ, 2026

સોનામાં મજબૂતી, ચાંદીમાં ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 17 : ઈરાન યુદ્ધથી ઉદ્ભવેલા ભૂરાજકીય ખળભળાટ વચ્ચે સલામત રોકાણ માગને લીધે સોના ચાંદીના ભાવમાં મંગળવારે સુધારો થયો હતો. જોકે બજાર ટકી શકી ન હતી અને આગલા દિવસથી......