• બુધવાર, 18 માર્ચ, 2026

અમને કોઈની જરૂર નથી : નાટો દેશો પર ભડકયા ટ્રમ્પ

વોશિંગ્ટન, તા. 17 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે મોટા ભાગના નાટો સાથી દેશો ઈરાન સામે લશ્કરી કાર્યવાહીમાં સામેલ થવા માગતા નથી. પણ `અમને કોઈની....