• બુધવાર, 18 માર્ચ, 2026

મુંબઈમાં પાણીના દરમાં આઠ ટકા વધારાની વકી

મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : શહેરના 120 કિલોમીટર વિસ્તારમાં પાઈપલાઈન દ્વારા પાણીપુરવઠો કરવામાં આવે છે. પાઈપલાઈનની જાળવણી, પાણી શુદ્ધીકરણની પ્રક્રિયા અને ઘર-ઘર સુધી સ્વચ્છ પાણી પહોંચાડવા મુંબઈ.....