• ગુરુવાર, 19 માર્ચ, 2026

મહાયુદ્ધ : ઘરેલુ રાંધણગૅસની ખપતમાં 17 ટકા ઘટાડો થયો !

પેટ્રોલના વેચાણમાં 13.2 ટકા અને ડીઝલની માંગમાં 8.2 ટકાનો વધારો

નવી દિલ્હી, તા. 18 : પશ્ચિમ એશિયામાં `મહાયુદ્ધ'થી ઉચાટની અસરો ભારતમાં પણ દેખાઇ રહી છે. દેશભરમાં માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઘરોલુ રાંધણગેસની માંગમાં 17 ટકા ઘટાડો આવ્યો છે. દેશમાં 90 ટકા બજાર હિસ્સાવાળી ત્રણ સરકારી કંપનીઓના આંકડા અનુસાર વિતેલા વર્ષની તુલનાએ એલપીજીની ખપત ઓછી થઇ….