નવી દિલ્હી, તા. 18 : મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર દુનિયામાં તેલ અને ગેસ સંકટના રૂપમાં જોવા મળી રહી છે. ભારતની વાત કરવામાં આવે તો છેલ્લા અમુક દિવસમાં ખાસ કરીને એલપીજીની અછત જોવા મળી છે. સપ્લાઈમાં અડચણની ચિંતાથી ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારો થઈ હતી. આ દરમિયાન ગુરુગ્રામમાં બીપીસીએલ (ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ)એ….