સરકાર કાયદામાં ફેરફાર કરીને સોશિયલ મીડિયાની સામગ્રી રોકવાની શક્તિનો વ્યાપ વધારે તેવી સંભાવના
નવી દિલ્હી, તા.18:
હવે કેન્દ્ર સરકાર વિદેશ, રક્ષા, ગૃહ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને પણ સોશિયલ
મીડિયાની સામગ્રી બ્લોક કરવાનો અધિકાર આઈટી એક્ટની કલમ 69(એ) હેઠળ પ્રદાન કરવા માગે
છે. વર્તમાનમાં આ અધિકાર માત્ર આઈટી મંત્રાલય પાસે જ છે. જો આ નવો આદેશ આપવામાં આવે
તો ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક અને….