કુલ રૂા. 8500 કરોડની યોજનામાં 11 નવા જળમાર્ગ અને 24 ટર્મિનલનો સમાવેશ
મુંબઈ, તા.
18 : મહાનગર મુંબઈમાં પ્રવાસી જળપરિવહન માટે `વૉટર મેટ્રો' પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં
કાર્યાન્વિત કરવામાં આવશે અને બોટના નિર્માણ માટે જગ્યા નક્કી કરવાની સૂચના મુખ્ય પ્રધાન
દેવેન્દ્ર ફડણવીસે આપી છે. મુખ્ય પ્રધાનની અધ્યક્ષતા હેઠળ વિધાન ભવનમાં જળપરિવહન સંદર્ભે
સમીક્ષા બેઠક યોજાઈ….