• ગુરુવાર, 19 માર્ચ, 2026

મમતાને સુપ્રીમ કોર્ટની ફટકાર

અદાતલનો ઠપકો : ઈડીના દરોડામાં અવરોધ કરીને ખોટું કર્યું, બીજા સીએમ પણ આવું કરી શકે છે

નવી દિલ્હી, તા. 18 : આઈપેક કચેરી અને પ્રતીક જૈનના ઘર પર દરોડાના મામલામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઝટકો આપતાં સુપ્રીમ કોર્ટે તૃણમૂલ સુપ્રીમોને કહ્યું હતું કે, ઈડીની કાર્યવાહીમાં તમે જે કર્યું તે ખોટું હતું. સુપ્રીમે કડક વલણ અપનાવતાં બંગાળના મુખ્યમંત્રીને કહ્યું હતું કે, આપે એક સાવ ખોટી પરંપરાની શરૂઆત કરી. અન્ય મુખ્યમંત્રીઓ પણ….