અફ્રિકી ફૂટબૉલમાં મોટો વિવાદ
નવી દિલ્હી, તા.18
: આફ્રિકી ફૂટબોલમાં મોટો વિવાદ સામે આવ્યો છે. કન્ફેડરેશન ઓફ આફ્રિકીન ફૂટબોલ (સીએએફ)એ
આફ્રિકન કપ ઓફ નેશન-2026 ટૂર્નામેન્ટના ફાઇનલ મુકાબલાનું પરિણામ પલટાવીને હવે મોરક્કો
ટીમને ચેમ્પિયન જાહેર કરી છે. આથી સેનેગલ ટીમનો ખિતાબ છીનવાયો છે. ફાઇનલમાં સેનેગલની
1-0 ગોલની….