ભારતીય-અમેરિકી પરિવારની સરેરાશ વાર્ષિક આવક 1.51 લાખ ડૉલર
નવી દિલ્હી, તા.
18 : અમેરિકામાં મૂળ ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. રિપોર્ટ અનુસાર શીર્ષ આવક કમાતા
જાતીય સમુદાયમાં અમેરિકી-ભારતીય પહેલા ક્રમાંકે છે. ભારતીય-અમેરિકી પરિવારોની સરેરાશ
વાર્ષિક આવક લગભગ 1,51,200 ડોલર છે. જે અમેરિકાની સરેરાશ 83,700 ડોલરની આવક કરતા ઘણી
વધારે છે. સાથે જ દેશના તમામ પ્રમુખ જાતીય….