મહિલા વિભાગમાં ભારતીય ટીમને કઠિન ગ્રુપ મળ્યું
15થી 30 અૉગસ્ટ
દરમિયાન બેલ્જિયમ-નેધરલૅન્ડમાં હોકી વિશ્વ કપનું આયોજન
નવી દિલ્હી, તા.19:
બેલ્જિયમ અને નેધરલેન્ડની સહ-યજમાનીમાં 15થી 30 ઓગસ્ટ દરમિયાન રમાનાર પુરુષ અને મહિલા
હોકી વર્લ્ડ કપના ગ્રુપ જાહેર થયા છે. જેમાં ભારતીય પુરુષ ટીમ ગ્રુપ ડીમાં છે. જેમાં
ભારત સાથે પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને વેલ્સ ટીમ છે જ્યારે મહિલા વિભાગમાં ભારતીય ટીમ
પૂલ ડીમાં છે. જેમાં તેની સાથે ચીન, ઇંગ્લેન્ડ અને….