• ગુરુવાર, 19 માર્ચ, 2026

ત્રણ ગણું થશે ઈપીએફ સંબંધિત લઘુતમ પેન્શન!

સંસદીય સમિતિની પેન્શનમાં વધારો કરવાની મજબૂત ભલામણ

નવી દિલ્હી, તા.18: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(ઈપીએફઓ) સંબંધિત ન્યૂનતમ માસિક પેન્શન વધારવાની માગણી ઘણાં લાંબા સમયથી ચાલી આવે છે અને હવે સંસદીય સમિતિએ પણ 1000 રૂપિયાનાં આનાં માસિક પેન્શનને અપૂરતું ગણાવીને તેમાં વધારો કરવાની આવશ્યકતા દર્શાવી….