• ગુરુવાર, 19 માર્ચ, 2026

ટી-20 ક્રમાંકમાં બુમરાહની ફરી ટૉપ ફાઇવમાં એન્ટ્રી

બૅટિંગ ક્રમાંકમાં અભિષેક-ઇશાન પહેલા-બીજા સ્થાને 

દુબઇ, તા. 18 : ટીમ ઇન્ડિયાના સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહની આઇસીસી ટી-20 બોલિંગ ક્રમાંકમાં ટોપ ફાઇવમાં ફરી એન્ટ્રી થઇ છે. પાછલા બે સપ્તાહથી તે કોઇ મેચ રમ્યો નથી. આમ છતાં તેની રેન્કિંગમાં ફાયદો થયો છે. બીજી તરફ દ. આફ્રિકી પેસર કોબિન બોશ 6 નંબર પર ખસી ગયો છે. જેથી બુમરાહ પ નંબર પર આવી ગયો….