• ગુરુવાર, 19 માર્ચ, 2026

પ્રેમ અમારી સાથે લગ્ન મોદી સાથે : દેવેગૌડા ઉપર ખડગેએ કર્યો વ્યંગ

નવી દિલ્હી, તા. 18 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવૃત્ત થઈ રહેલા રાજ્યસભા સાંસદ એચડી દેવેગૌડાને શુભકામનાઓ સાથે સાથે પીએમ મોદીના નેતૃત્વના એનડીએમાં જોડાવા બદલ કટાક્ષ સાથે વિદાય આપી હતી. પૂર્વ પીએમ દેવેગૌડા સાથે 54 વર્ષથી વધુ સમયના સંબંધને યાદ કરતા ખડગેએ રાજ્યસભામાં વ્યંગ કર્યો હતો કે….