ઈસ્લામાબાદ, તા. 19 : ઈદને ધ્યાને રાખીને ઘોષિત અસ્થાયી સીઝફાયર વચ્ચે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ ફરી વધ્યો છે. અફઘાનિસ્તાને આરોપ મુક્યો છે કે બન્ને દેશ લડાઈ રોકવા સહમત થયા હતા પણ બાદમાં પાકિસ્તાને કુનાર પ્રાંતમાં અત્યારસુધીમાં 72 બોમ્બ છોડયા છે. કુનારના સૂચના વિભાગના પ્રમુખ જિયા....