નવી દિલ્હી, તા.19 : આઇપીએલ-19 સીઝનની શરૂઆત થવા આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે. આ દરમિયાન ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ બેટધર ચેતેશ્વર પુજારાએ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અને પોતાના જૂના સાથી ખેલાડી અક્ષર પટેલને ખાસ ટિપ્સ આપી છે. પુજારાનું કહેવું છે કે અક્ષર પટેલે તેની જૂની ટેવ મુજબ રિલેક્સ રહેવાની જરૂર....