સોની એન્ટરટેઈનમેન્ટ અને સોની લિવ પર નવી સિરિયલ વશીકરણ-કિસ પર રખેં વિશ્વાાસ શરૂ થઈ છે. આ સિરિયલ નામ પ્રમાણે એકદમ રહસ્યમયી છે અને પહેલા એપિસોડથી દર્શકોને આકર્ષી લીધા છે. સિરિયલમાં મુખ્ય પાત્ર સુમન છે અને તે ભૂમિકા અભિનેત્રી સ્નેહલતા વસઈકર ભજવે છે. સુમન રહસ્યમયી અને સત્તાધીશ મહિલા.....