ટ્રમ્પે કહ્યું સાઉથ પાર્સના હુમલાની જાણકારી મને નહોતી
વૉશિંગ્ટન, તા.
19 : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના એક નિવેદનથી અમેરિકા-ઇઝરાયલ વચ્ચે તેલ ક્ષેત્રો ઉપર
હુમલાના પગલે મતભેદો સામે આવ્યા છે. ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે, ઈરાનના સૌથી
મહત્ત્વના અહમ અૉફશોર નેચરલ ગૅસ ફિલ્ડ સાઉથ પાર્સ ઉપર ઇઝરાયલે હુમલો કર્યો હતો. આ હુમલા
વિશે અમેરિકાને કોઇ પણ જાણકારી....