• શુક્રવાર, 20 માર્ચ, 2026

પ્રતિબંધ છતાં પ્લાસ્ટિકનાં ફૂલોનું વેચાણ ચાલુ; ગ્રાહકો જાગૃત રહે

પ્લાસ્ટિકનાં ફૂલોના અન્ય સસ્તા વિકલ્પરૂપે કપડાંનાં, કાગળનાં કે ડ્રાય ફૂલ વાપરી શકાય

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા. 19 : ચૈત્રી નવરાત્રિના તહેવારોમાં ડેકોરેશન અને કૃત્રિમ હાર બનાવવા માટે પ્લાસ્ટિકનાં ફૂલોના વધતા વપરાશ ઉપર નિયંત્રણ કરવા અને પર્યાવરણ બચાવવા માટે મહારાષ્ટ્ર સરકારે આ ફૂલો વેચનારા ઉપર આકરાં પગલાં લેવાની જાહેરાત તો કરી છે, પરંતુ સરકારની આ જાહેરાત થોડી મોડી છે, હવે આવા માલ વેચાઇને  રિટેલરો પાસે....

ઇ-પેપરના નવા શુલ્ક