રમઝાન માસ પૂરો થવામાં છે અને હવે ઈદની ઉજવણી થશે. ત્યારે ઝી ટીવીના કલાકારો જેમ કે, જગધાત્રીનો ફરમાન હૈદર, ગંગા માઈ કી બેટિયાંનો શૈઝાન ખાન, તુમ સે તુમ તકનો નાસીર ખાન અને જાને અન્જાને હમ મિલેંની આયુષી ખુરાના આ તહેવારની ઉજવણી વિશે જણાવે છે. ફરમાને કહ્યું કે, તેજ લાઈટ હેઠળ કામ કરતાં રમઝાનનો ઉપવાસ કરવો થકવી....