પાકિસ્તાની સેનાના મીડિયા વિંગના ડીજીએ અફઘાન પ્રશાસનને ચેતવણી જાહેર કરી
ઈસ્લામાબાદ, તા.
19 : ઓસામા બિન લાદેનના પુત્ર અંગે પાકિસ્તાન દ્વારા એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો
છે. પાકિસ્તાનનું કહેવું છે કે તાલિબાન ઓસામાના પુત્રને અફઘાનિસ્તાન બોલાવવા માગે છે.
આ અહેવાલે પાકિસ્તાનમાં સનસની મચાવી દીધી છે. બોર્ડર ઉપર વધી રહેલા તણાવ દરમિયાન પાકિસ્તાની
સેનાની મીડિયા....