મુંબઈગરાઓને સારા ઘર આપવાની યોજના
મુંબઈ, તા.
19 : મહારાષ્ટ્ર સરકાર મુંબઈના લગભગ એક હજાર એકર જમીન ઉપરની જૂની અને જર્જરિત બિલ્ડિંગો
(ક્લસ્ટર)ના રિડેવલપમેન્ટની મેગાયોજના ઉપર કામ કરી રહી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર
ફડણવીસે જણાવ્યું હતું કે, આવી ક્લસ્ટર ઇમારતોમાં રહેતા મુંબઈગરાઓને સારા આવાસ આપવા
અને એમના જીવનધોરણ સુધારવાનો....