• શુક્રવાર, 20 માર્ચ, 2026

પાકિસ્તાનના વીડિયો કૉલથી સાવધાન

મુંબઈ, તા. 19 : બીબીસી રેડિયોમાં આજે એક મહત્ત્વની માહિતી આપવામાં આવી હતી, જેમાં પાકિસ્તાનના સાયબર અટેકથી લોકોને સાવધ રહેવાનું કહેવામાં આવ્યું હતું. ડાન્સ અૉફ હિલેરી નામે વીડિયો કૉલ કરવામાં આવી રહ્યો છે. કોઈએ આ વીડિયો કૉલ રિસીવ ન કરવો, કારણ કે વીડિયો કૉલ રિસીવ કરવાની સાથે જ તમારા પર....

ઇ-પેપરના નવા શુલ્ક