• શુક્રવાર, 20 માર્ચ, 2026

અખાત યુદ્ધથી પ્રભાવિત નિકાસકારોને સહાય માટે રૂા. 497 કરોડનું `રિલીફ' પૅકેજ

લઘુ નિકાસકારોને નૂર ભાડાં અને ઇન્સ્યુરન્સમાં રાહત મળશે

નવી દિલ્હી, તા. 19 : અખાતમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે નિકાસકારોને પડી રહેલી મુશ્કેલીઓ સામે રાહત આપવા કેન્દ્ર સરકારે આજે રૂા. 497 કરોડની `રિલીફ' (રેઝિલિયન્સ ઍન્ડ લોજિસ્ટિક્સ ઈન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન) સ્કીમ જાહેર કરી હતી. વાણિજ્ય મંત્રાલયના સચિવ રાજેશ અગ્રવાલે અહીં પત્રકારોને....

ઇ-પેપરના નવા શુલ્ક