• શનિવાર, 21 માર્ચ, 2026

સોનાના ભાવમાં આક્રમક વધઘટ બાદ ફરી સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા.20 : સટ્ટાકિય લે વેચ વધી જતા સોના ચાંદીના ભાવમાં બે દિવસથી ભારે ઉથલપાથલ થઇ રહી છે. જોકે ટ્રેન્ડ ઘટાડાનો થઇ ગયો છે. અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદર ઘટાડો નહીં કરાય તેવા સંકેતોને લીધે સોના ચાંદી શાંત પડ્યા છે. જોકે સળંગ ત્રીજા સપ્તાહે બન્ને ધાતુઓએ ઘટાડો નોંધાવ્યો છે. સોનાનો ભાવ વિશ્વ બજારમાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ