• શનિવાર, 21 માર્ચ, 2026

ઇન્ટરનેટ પણ ઠપ કરી શકે છે ઈરાન

હોર્મુઝમાંથી પસાર થતાં કૅબલને નુકસાન તો ઇન્ટનેટનો હાહાકાર

નવી દિલ્હી, તા. 20 : મધ્યપૂર્વનાં યુદ્ધમાં ઈંધણ ઉપરાંત નવી ચિંતા ઈન્ટરનેટની પણ છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરીને દુનિયામાં ઓઈલ અને ગેસનું સંકટ સર્જી દીધું છે અને હવે આ માર્ગમાં જ સમુદ્રમાં પથરાયેલા ઈન્ટરનેટ કેબલ ઉપર પણ જોખમ છે. કેબલને કોઈપણ કારણોસર નુકસાન થાય અથવા તો પહોંચાડવામાં આવે તો દુનિયાભરમાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ