પસંદગીકારો દરેક મૅચમાં ઉપસ્થિત રહેશે
મુંબઇ, તા.
20: વન ડે વિશ્વ કપને હજુ એક વર્ષથી વધુનો સમય છે, પણ ટીમ ઇન્ડિયાએ અત્યારથી તૈયારી
આરંભી છે. બીસીસીઆઇએ વન ડે વિશ્વ કપ-2027ના સંભવિત 20 ખેલાડી પણ કામ કરવું શરૂ કરી
દીધું છે. આ માટે અજીત અગરકરની આગેવાનીમાં પસંદગીકારો આઇપીએલ દરમિયાન ખેલાડીઓના ફોર્મ
અને ફિટનેસ પર નજર....