• શનિવાર, 21 માર્ચ, 2026

ખાડી યુદ્ધ : સુરતમાં 400 કાપડ મિલો સપ્તાહમાં બે દિવસ બંધ રહેશે

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 20 : મિડલ ઈસ્ટનું યુદ્ધ સંકટ દિવસ ને દિવસે વધુ ઘેરું બની રહ્યું છે. એક તરફ અૉઈલ-ગૅસની અછતને કારણે કાચામાલના ભાવમાં ભડકો થયો છે. બીજી તરફ, ઉત્પાદન કાપ સિવાય છૂટકો ન હોવાનું સ્પષ્ટપણે અનુભવાય રહ્યું છે ત્યારે શહેરની કાપડ મિલોએ સપ્તાહમાં બે દિવસ બંધ પાળવાનો નિર્ણય જાહેર કર્યો છે. દક્ષિણ ગુજરાત ટેક્સ્ટાઇલ પ્રોસેસર્સ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ