• શનિવાર, 21 માર્ચ, 2026

એચડીએફસી બૅન્કમાં બધું બરાબર છે : રિઝર્વ બૅન્ક

જોકે, શૅરમાં વધુ ઘટાડો : કેકી મિસ્ત્રી અંતરિમ અધ્યક્ષ

મુંબઈ, તા. 20 : એચડીએફસી બૅન્કના પાર્ટ-ટાઈમ ચૅરમૅન અતનુ ચક્રવર્તીએ બૅન્કમાં `મૂલ્યો અને નીતિ વિષયક' મતભેદો હોવાનું કહીને અચાનક રાજીનામું આપ્યું તે પછી બૅન્કના શૅરમાં પાંચ ટકાનો ઘટાડો થયો હતો. શુક્રવારે પણ બૅન્કનો શૅર બે ટકાથી વધુ ઘટયો હતો અને ઈન્ટ્રા-ડેમાં રૂા. 781ના તળિયે પહોંચ્યો હતો. તેના માર્કેટકેપમાં રૂા. એક લાખ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ