• શનિવાર, 21 માર્ચ, 2026

જહાજો ઉપર હુમલા અનૈતિક : ભારત

ઈન્ટરનેશનલ મેરીટાઈમ અૉર્ગેનાઈઝેશનની બેઠકમાં ચિંતા વ્યક્ત થઈ

નવી દિલ્હી, તા. 20 : ઈરાન યુદ્ધ વચ્ચે જે રીતે જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેના ઉપર ભારત દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. લંડનમાં આયોજીત ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન (આઈએમઓ) પરિષદની બેઠકમાં યૂકેમાં ભારતના રાજદૂત વિક્રમ દોરાઈસ્વામીએ સ્પષ્ટ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય જળ માર્ગે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ