• શનિવાર, 21 માર્ચ, 2026

શિલ્પા શેટ્ટીને પતિએ આપેલી ભેટની ફેર તપાસનો ઇન્કમ ટૅક્સનો આદેશ

મુંબઈ, તા. 20 : અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાને આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (આઇટીએટી)ની મુંબઈ બેન્ચ તરફથી આંશિક રાહત મળી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આવકવેરા (આઇટી) કાયદાની કલમ 68 હેઠળ ભેટની વાસ્તવિકતા સ્થાપિત કરવા માટે માત્ર ભેટ ડીડ અને પાન વિગતો પૂરતી નથી. શિલ્પા શેટ્ટીને તેના પતિ રાજ કુન્દ્રા તરફથી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ