• શનિવાર, 21 માર્ચ, 2026

ત્રીજી ટી-20 મૅચમાં દ. આફ્રિકા સામે ન્યૂ ઝીલૅન્ડનો 8 વિકેટે વિજય

137 રનનો વિજય લક્ષ્યાંક 16.2 ઓવરમાં હાંસલ કરી શ્રેણીમાં 2-1થી આગળ

ઓકલેન્ડ, તા. 20 : બોલર્સના શાનદાર દેખાવ બાદ ઇનચાર્જ કેપ્ટન ટોમ લાથમની અર્ધસદીની મદદથી પ્રવાસી ટીમ દક્ષિણ આફ્રિકા સામેના ત્રીજા ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડનો 22 દડા બાકી રહેતા 8 વિકેટે સરળ વિજય થયો હતો. ઉપરાઉપરી બે વિજયથી પ મેચની શ્રેણીમાં કિવિઝ ટીમ 2-1થી આગળ થઇ છે. 137 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ