• શનિવાર, 21 માર્ચ, 2026

આંક-જ્યોતિષશાસ્ત્રી પાસે 200 કરોડની સંપત્તિ

ધરપકડ કરાયા બાદ આરોપીની 100 અશ્લીલ વીડિયો ક્લીપ હાથ લાગી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : મહિલા પર બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા નાસિક જ્યોતિષશાસ્ત્રી અશોક ખરાત ઉર્ફે કૅપ્ટન અશોક ખરાત પાસે રૂા. 200 કરોડની સંપત્તિ હોવાનું તથા પોલીસે કરેલી તપાસમાં આરોપીની 100 અશ્લીલ વીડિયો ક્લિપ હાથ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે સરકારે એસઆઈટી ગઠિત કરી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ