• શનિવાર, 21 માર્ચ, 2026

ફેબ્રુઆરીમાં દેશનાં ચાવીરૂપ ક્ષેત્રોનો વિકાસદર મંદ પડી 2.3 ટકા થયો

નવી દિલ્હી, તા. 20 (એજન્સીસ) :  દેશના મુખ્ય આઠ ચાવીરૂપ ક્ષેત્રોનો વિકાસ ફેબ્રુઆરીમાં ક્રૂડતેલ, નેચરલ ગૅસ અને પેટ્રોલિયમ રિફાઇનરી પ્રોડક્ટસના કારણે ધીમો પડીને 2.3 ટકા થયો હતો, જે જાન્યુઆરી 2026માં 4.7 ટકા હતો, એમ સરકારે શુક્રવારે જાહેર કર્યું હતું. દેશના આઠ ચાવીરૂપ ક્ષેત્રો જે કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 40 ટકા હિસ્સો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ