• શનિવાર, 21 માર્ચ, 2026

આઇપીએલ : મોટા ભાગની ટીમો ખેલાડીઓની ઇજાથી ચિંતિત

સેમ કરન આઉટ, રાજસ્થાન રોયલ્સને ફટકો લોકી ફરગ્યૂસન પંજાબ કિંગ્સ સાથે બાદમાં જોડાશે

નવી દિલ્હી, તા.20: આઇપીએલ-2026 સીઝન શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 28 માર્ચથી શરૂ થઇ રહેલ આઇપીએલની 19મી સીઝન અગાઉ મોટાભાગની ટીમો ખેલાડીઓના ઇજાની સમસ્યાનો સમાનો કરી રહી છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા અરધો ડઝન વિદેશી ખેલાડીઓ ઇજા અને ફિટનેસ સમસ્યાને લીધે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ