• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

અભિનેતા ઈશ્વર ઠાકુર આઇસીયુમાં : આર્થિક મદદની જરૂર

ટીવી સિરિયલ ભાભીજી ઘર પર હૈનો અભિનેતા ઈશ્વર ઠાકુર કિડનીની બીમારીને લીધે થાણાની હૉસ્પિટલમાં આઈસીયુમાં છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ છે અને તેમની પાસે ઈશ્વરની સારવાર કરાવવાના પૈસા નથી. ઈશ્વરે સિરિયલ એફઆઈઆરમાં.....