• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

ખાનગી ક્ષેત્રની બિઝનેસ કામગીરી સપ્ટેમ્બરમાં વધીને ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તરે

નવી દિલ્હી, તા. 23 (એજન્સીસ) : મેન્યૂફેકચરિંગ અને સર્વિસીસ ક્ષેત્રની કંપનીઓના ઉત્પાદનમાં સુધારો થવાથી સપ્ટેમ્બરમાં દેશમાં ખાનગી ક્ષેત્રની બિઝનેસ કામગીરી વધીને ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી, એમ બુધવારે બહાર પાડવામાં આવેલા ખાનગી.....