અભિનેતા કાર્તિક આર્યનને ફિલ્મ ચંદુ ચેમ્પિયનની ભૂમિકા માટે નેશનલ એવૉર્ડ મળ્યો છે. આ એવૉર્ડ લઈને તે લાલબાગ ચા રાજા દરબારમાં પહોંચ્યો હતો. કાર્તિકે લાલબાગ ચા રાજાના દરબારમાં શ્રદ્ધાથી દર્શન કર્યા અને પછી નેશનલ એવૉર્ડ બાપ્પાના ચરણોમાં અર્પણ કર્યો હતો. આ સાથે પૂજા કરીને બાપ્પાના......