વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : બુધવારે નિફ્ટી 23,329ના પુરોગામી બંધ સામે 23,352 ખૂલી વધીને 23,467 અને ઘટીને 23,349 થઈ ત્રણ ને વીસ મિનિટે 23,431.35 થયા બાદ ક્લોઝિંગ ઓક્શન સેશન (કેસ)ના અંતે સાડા ત્રણે 0.50 ટકા, 118 પોઇન્ટ્સ વધીને 23,446.80ના સ્તરે બંધ હતો. આમ કેસ સેશનમાં નિફ્ટી 15 પોઇન્ટ્સ.....