• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ખાનગી શાળાઓમાં સીસીટીવી સ્થાપવા વિધાનસભ્યોના ભંડોળનો ઉપયોગ કરાશે?

મુંબઈ, તા. 21 : રાજ્ય સરકારે અૉગસ્ટ 2024માં શાળાઓમાં સીસીટીવી લગાવવાનું ફરજિયાત બનાવવાનો આદેશ જારી ર્ક્યો તેની યાદ અપાવતા વિધાનસભ્ય, કિરણ સરનાઈકે ધ્યાન દોર્યુ હતું કે, ખાનગી શાળાઓને બિન-પગાર અનુદાન મળતું નથી, જેના કારણે સીસીટીવી સિસ્ટમ સ્થાપિત કરવામાં અને તેની જાળવણીનો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ