• શનિવાર, 07 માર્ચ, 2026

દેશભરમાં રાંધણગૅસ કટોકટીનું એલાન

નવી દિલ્હી, તા. 6 : ઇઝરાયલ અને ઇરાનનું યુદ્ધ લાંબું ચાલશે તો ભારતમાં ઇંધણની અછત અકળાવશે. આ જોખમને ગંભીરતાથી ધ્યાને લેતાં કેન્દ્ર સરકારે દેશમાં રાંધણગેસ કટોકટી ઘોષિત કરી છે. મોદી સરકારે દેશની તમામ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ