• શનિવાર, 02 મે, 2026

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિ.માં ખઇઇજ ગુણ કૌભાંડમાં ડૉ. કનુ ચૌધરી 7 દિવસના રિમાન્ડ પર

સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન નામંજૂર કરતા અંતે સરેન્ડર થવું પડયું  

અમદાવાદ, તા. 1 : પાટણના બહુચર્ચીત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસના ત્રણ વિદ્યાર્થીઓના ગુણ કૌભાંડ મામલે આખરે ડો. કનુ ચૌધરીના સેશન્સ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કૌભાંડમાં હવે મોટા ખુલાસા થવાની સંભાવના છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018માં....