• શનિવાર, 02 મે, 2026

દિલ્હીમાં કોંકણ આફૂસ કેરી મહોત્સવ

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 1 : રાજધાનીમાં આજથી બે દિવસનાં `કોંકણ હાફૂસ કેરી મહોત્સવ'ની શરૂઆત થઈ. સ્થાનિક આયુક્ત અને સચિવ આર. વિમલાએ આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે તેમણે કહ્યું કે દિલ્હીના બજારમાં ઘણા પ્રકારની કેરી મળે છે, પરંતુ ગ્રાહકોને ખબર નથી હોતી કે કેરી અસલી દેવગઢની છે કે....