• શનિવાર, 02 મે, 2026

ક્રૂડતેલની તેજીને લીધે સોના-ચાંદીમાં નરમાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 1 : સોનાના ભાવમાં શુક્રવારે એક ટકા કરતા વધુ ઘટાડો આવ્યો હતો. સાપ્તાહિક ધોરણે સોનામાં ઘટાડા સાથે શુક્રવારે 4574 ડોલરનો ભાવ ચાલી રહ્યો હતો. ચાંદીનો ભાવ 73.43 ડોલર ચાલી રહ્યો હતો. ક્રૂડ તેલના ભાવમાં થઇ રહેલા વધારાને લીધે ફુગાવાની ચિંતાઓ ચાલુ રહેશે એવી ગણતરીએ વ્યાજદર ઘટશે નહીં તેમ.....