કોહલીનો આક્રમક અંદાજ ગિલને પસંદ ન આવ્યો
અમદાવાદ, તા. 1: આઇપીએલના
ગઇકાલના મેચમાં ભારતીય ક્રિકેટના કિંગ વિરાટ કોહલી અને પ્રિન્સ શુભમન ગિલ વચ્ચે જોરદાર
ટક્કર જોવા મળી હતી. 156 રનના સામાન્ય વિજય લક્ષ્યનો પીછો કરતી વખતે ગુજરાત ટાઇટન્સનો
કપ્તાન શુભમન ગિલ 18 દડામાં 43 રને આઉટ થયો હતો. કોહલીએ તેનો કેચ લીધા પછી આક્રમક....